ખુબ સરસ લેક્સર હતો સાહેબ, ખુબ મજા આવી અને ગણિત માં ઘણું બધું શીખવા મળ્યું તમારી વિદ્યાર્થી પ્રત્યેની મહેનત ને સલામ છે, ધન્યવાદ સાહેબ,
અમારા જેવા ગામડાના ગરીબ માણસો માટે વેબ સંકુલ બહુ સારું કામ કરી રહ્યું છે.તો દિલ થી દુઆ 👏 thank you
Thanks!
સર તમારૂ આ લેકચર જોઈને પહેલીવાર ગણિત ગમ્યુ Thank You Bhart Sir🙏
સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર 🙏 આ વીડિયોમાં તમે ગણિત અત્યંત શ્રેષ્ઠ અને સરળ રીતે બધાને સમજાય એ રીતે ભણાવ્યું👍
આજ સુધી સૌથી અઘરો વિષય સહેલો લાગવા માંડ્યો akdam easy che maths tmara lacture joi ne avu lage che Thank you sir 🙏..
વિદ્યાર્થીઓ માટે આટલું સરસ કામ.. અને એ પણ વિનામૂલ્યે! ... ફક્ત વેબ સંકુલ દ્વારા j શક્ય છે સાહેબ!... Hatts off!!!
સર વંદન છે તમને અને તમારી જનેતાને, ભૂતકાળમાં પ્રાથમિક શાળામાં જો તમારા જેવા ગુરુદેવ મળ્યા હોત ને આજે ક્યાં ને ક્યાં હોત.
ખુબ ખુબ આભાર સર બધું જ ખુબ સારી રીતે ભણાવ્યું અને સારી રીતે સમજાય પણ ગયું.... Thank you so much sirr......
સાહેબ આપ આટલી સારી મહેનત કરી અમારા માટે આટલું સરસ મજાનું લેક્ચર બનાવડાવ્યું એના માટે આપ નાં ચરણો મા વંદન .🙏🏻🙏🏻
ગણિતનો પાયો મજબુત કરાવવા માટે ખૂબ ખૂબ આભાર સરજી🙏❤
ખુબજ સુંદર પ્રયાસ એવા લોકો માટે જેઓ આગળ જતાં અટકે છે માત્ર નબળા પાયાના જ્ઞાનને લીધે... Hats off to you Sir ❤❤❤
સાહેબ જિંદગીમાં આવો સુંદર લેક્ચર કોઈએ નહી બનાવ્યો હોય.... 👌👌
ધન્ય છે websankul ની faculty ને જે ગુજરાત ના બધાજ વિદ્યાર્થીઓ માટે આટલી બધી મેહનત કરે છે
Thanks
Sir તમારું જેટલું આભાર માનું તેટલું ઓછું જ છે મેં ગણિત ને ખુબ જ હાર્ડ સમજતો હતો , મને એવું થતું હતું કે મને ક્યારેય ગણિત ની આવડશે પણ તમારો વિડિયો જોઈ ને મને આવે ગણિત સારી રીતે સમજે છે અને અવે ગણિત સહેલું લાગે છે One's Again Thank you so much sir ❤❤❤
ખૂબ જ સરસ પદ્ધતિ છે આપ સાહેબ શ્રી ની ભણાવવાની ખુબ ખુબ આભાર આપનો મને ખૂબ જ ઉપયોગી થયો છે આ વિડીયો હું હાઉસ વાઇફ છું અને પ્રિપેરેશન કરું છું🙏🙏🌠
Thank you so much sir ❤❤❤❤❤ Bharat sir is Best Maths teacher in the World 🌎🌎 Thank you thank you so much sir 😊 You are the best sir ❣️😊
ખુબ સરસ સાહેબ જે વિદ્યાર્થી ખરેખર ગણિતમાં નબળા છે તેમને માટે આ વિડિયો ખૂબ જ ઉપયોગી થશે. સમગ્ર વેબ સંકુલ ટીમનો ખુબ ખુબ આભાર ...🙏🏻
@WebSankulAcademy